નવું અષ્ટક | With Lyrics | BAPS New Ashtak 2023 |

Опубликовано: 17 Июль 2026
на канале: Incredible Faith
591,445
1.4k

BAPS New Ashtak 2023 | નવું અષ્ટક | BAPS Swaminarayan Ashtak

નિત્ય સવાર-સાંજની આરતી બાદ દંડવત કરતી વખતે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુરુપરંપરાની સ્તુતિના ગુજરાતી શ્લોકોનું ગાન કરવામાં આવે છે. હવે ગુજરાત ઉપરાંત ભારતનાં અન્ય રાજ્યોમાં પણ ભક્તોને અર્થ-બોધ સુગમ રહે તે માટે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી ભારતની બધી ભાષાઓમાં વપરાતા સંસ્કૃત તથા હિન્દી શબ્દોના સંયોજનથી આ શ્લોકોની પુનઃ રચના કરવામાં આવી છે. હવેથી સ્વામીશ્રીની આજ્ઞાથી દેશ-વિદેશનાં તમામ બી.એ.પી.એસ. મંદિરો, સત્સંગ કેન્દ્રો અને તમામ હરિભક્તોએ નિત્ય આરતીમાં આ શ્લોકોનું ગાન કરવાનું છે. આ અંગે વિશેષ માહિતી એપ્રિલ મહિનાની પ્રથમ અથવા બીજી અઠવાડિક સભામાં સર્વે હરિભક્તોને આપવામાં આવશે. એ સભામાં શ્લોકોના ઉચ્ચારણ તથા રાગ ઢાળ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે. એટલે એ સભામાં માર્ગદર્શન પ્રાપ્ત કર્યા પછી જ સૌએ નિત્ય આરતી બાદ નૂતન સ્તુતિ શ્લોકોનું ગાન શરૂ કરવું.

Follow Us On :

I N S T A G R A M - https://instagram.com/incredible_baps...

F A C E B O O K - https://www.facebook.com/profile.php?...

I hope you Like this Video ♥
Please Like, Share and Subscribe Our Channel for more Informational Content
Thank You So Much 😍

BAPS Official Website - https://www.baps.org/
BAPS Official Channel -    / bapschannel  

Disclaimer: - This channel DOES NOT promotes or encourages any illegal activities and all content provided by this channel is meant for ENTERTAINMENT PURPOSE only.

Copyright Disclaimer: - Under section 107 of the copyright Act 1976, allowance is mad for FAIR USE for purpose such a as criticism, comment, news reporting, teaching, scholarship and research.
Fair use is a use permitted by copyright statues that might otherwise be infringing. Non- Profit, educational or personal use tips the balance in favor of FAIR USE.

#incrediblebaps
#IncredibleBAPS
#psm100
#pramukhswamimaharaj
#psmforever