આનો જવાબ આવડે તો કરો કમેન્ટ

Опубликовано: 24 Май 2026
на канале: Halari Tahuko
42
3

આનો જવાબ આવડે તો કરો કમેન્ટ
આજના વિડીયોમાં આપણને ધોરણ પાંચમાં અભ્યાસ કરતા જામજોધપુર તાલુકાની ઈશ્વરીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ભવદિપ ભાઈ માલદે ભાઈ પાસેથી ઉખાણું સાંભળીએ જો તમને જવાબ આવડે તો કૉમેન્ટમાં જણાવજો અને એમની બોલવા સ્પીચ કેવી છે તે પણ જણાવજો ચેનલ પર નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરી દેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને શેર પણ કરજો