Desh Devi Aashapura - Nandlal Chhanga | New Bhajan | कच्छ धनियानी मां आशापुरा | देश देवी आशापुरा

Опубликовано: 18 Май 2026
на канале: Nandlal Chhanga
2,056,218
18k

Experience the divine melody dedicated to Maa Aashapura, the revered goddess of Kutch. This soulful new bhajan by Nandlal Chhanga beautifully captures the devotion and faith of millions. Let the powerful lyrics and mesmerizing music fill your heart with spirituality and positivity.

Listen, Share, and Celebrate the Divine Grace of Maa Aashapura!

Don't forget to Like, Share, and Subscribe for more devotional songs and bhajans.

Listen on spotify :- https://open.spotify.com/track/0lfVNl...

Song Credits :-
Song Name :- Desh Devi Aashapura | कच्छ धनियानी मां आशापुरा | देश देवी आशापुरा
Singe Name :- Nandlal Chhanga
Composer : Nandlal Chhanga

---------------------------------------
🎶 Follow Me on Social Media 🎶

Stay connected and never miss an update! Follow me on your favorite platforms for exclusive content, behind-the-scenes moments, and more:

Spotify: https://open.spotify.com/artist/3rvEi...
Facebook:   / nandlalchhangaaofficial  
Instagram:   / nandlalchhangaa  
YouTube:    / @nandlalchhanga  

For concert bookings and inquiries, please send your queries to [email protected], or send me a direct message on any of my social media platforms. Alternatively, you can call me at ‪+91-9979299998. Let’s create some magic together!
---------------------------------------

Lyrics :-
માડી આશાપુરા, દેશદેવી આશાપુરા રે
માડી આશાપુરા, દેશદેવી આશાપુર
માડી આંસુડાં તું લૂછે ત્રણ લોકનાં
માડી મારી પણ સાંભળજને પ્રાર્થના
માડી મારી પણ સાંભળજને પ્રાર્થના
માડી આશાપુરા, દેશદેવી આશાપુરા રે
માડી આશાપુરા, દેશદેવી આશાપુરા

હો દુખીયો છુ ખાલી હાથે આવ્યો હું તારે દ્વાર,
બાળ તારો સમજીને મારી લેને સંભાળ
દુખીયો છુ ખાલી હાથે આવ્યો હું તારે દ્વાર,
બાળ તારો સમજીને મારી લેને સંભાળ
અમી આંખોથી, વ્હાલની વાતોથી
અમી આંખોથી, વ્હાલની વાતોથી
માડી આંસુડાં તું લૂછે ત્રણ લોકનાં
માડી મારી પણ સાંભળને પ્રાર્થના
માડી મારી પણ સાંભળને પ્રાર્થના
માડી આશાપુરા, દેશદેવી આશાપુરા રે
માડી આશાપુરા, દેશદેવી આશાપુરા

હો હરખ કેરી હેલીએ મેં માડીને વધાવ્યા
અંધકાર છોડી માઁએ અજવાળા આપ્યાં
હરખ કેરી હેલીએ મેં માડીને વધાવ્યા
અંધકાર છોડી માઁએ અજવાળા આપ્યાં
અમી આંખોથી, વ્હાલની વાતોથી
અમી આંખોથી, વ્હાલની વાતોથી
માઁએ પુરા કર્યાં મનનાં ઓરતાં
મારાં મનગમતાં આવ્યાં રે નોરતાં
મારાં મનગમતાં આવ્યાં રે નોરતાં
માડી આશાપુરા, દેશદેવી આશાપુરા રે
માડી આશાપુરા, દેશદેવી આશાપુરા
માડી આંસુડાં તું લૂછે ત્રણ લોકનાં
માડી મારી પણ સાંભળી તે પ્રાર્થના
માડી મારી પણ સાંભળી તે પ્રાર્થના

या देवी सर्वभूतेषु शक्ति-रूपेण संस्थिता।
या देवी सर्वभूतेषु शांति-रूपेण संस्थिता।
या देवी सर्वभूतेषु श्रद्धा-रूपेण संस्थिता।
या देवी सर्वभूतेषु मातृ-रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

#nandlalchhanga #DeshDeviAashapura #MaaAashapura