વાછરડી ઉછેર માટે પ્રાથમિક જાણકારી !

Опубликовано: 03 Июль 2026
на канале: AgroStar India
9,940
182

વાછરડી ઉછેર માટે શરૂઆત માં કેવી કાળજી રાખવી, બચ્ચા ને કેટલું દૂધ પીવડાવવું અને ક્યારે કૃમિ નો ડોઝ આપવી જાણીયે આ વિડીયો માં. વિડીયો ને અંત સુધી જુઓ અને અન્ય મિત્રો ને શેર કરો.

#AgroStarAgriDoctorApp સાથે જોડાઓ અને મેળવો કૃષિ જગતનો સમગ્ર ખજાનો !
એપ્લિકેશનને મફતમાં ડાઉનલોડ કરવા ક્લિક કરો. http://bit.ly/garlicvideo_getagrostarapp