વાવણી ના ઉભા કપાસ માં ખડ ની દવા મારી ll kapas ma khad ni દવા ll

Опубликовано: 09 Июль 2026
на канале: kheti badi vlog
111
2

#kapas #shetkari #farming

વાવણી ના કપાસ માં ખડ ની દવા મારી દીધી કારણ કે તેમાં સાતી હાલે એમ નથી ખડ નો બિયારો બવ વધારે હતો એટલે ગ્લાયસેલ પંપે 100 ml નાખી છંટકાવ કરો ગ્લાયસેલ થી કપાસ ને જાજુ નુકસાન થતું નથી દવા મારવી ફરજિયાત હતી
પટ્ટી પાન ની મરાય પણ ગોળ પાંદડા વારુ જાજુ હતું એટલે ગ્લાયસેલ મારી


#કપાસ
#કપાસમાંખડનીદવા
#નિંદામણનાસક
#કપાસમાંનીદામણ
#ખડ ની દવા
#પટ્ટીપપાન ની દવા
#ગોળપાંદ ની દવા
#બાશાલીન
#રાઉન્ડપ
#glycel
#targasuper
#milibug ni dava
#