ગણેશ સ્થાપનાથી વિસર્જન સુધીઅમારા ગામમા ગણેશ મહોત્સવ

Опубликовано: 24 Май 2026
на канале: Halari Tahuko
43
0

ગણેશ સ્થાપનાથી વિસર્જન સુધીઅમારા ગામમા ગણેશ મહોત્સવ
નમસ્કાર મિત્રો આપ અહી વિડીયો જોઈ રહ્યા છો તો પાવન ભૂમિ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઈશ્વરીયા ગામનો છે જયા છેલ્લા ચાર પાંચ વર્ષથી ગણેશ મહોત્સવ મનાવવામાં આવે છે આપ પણ આ વિડીયોમાં ત્યા ગણેશ સ્થાપનાથી લઈને ગણેશજીના વિસર્જન સુધીની પ્રવૃત્તિ જોઈ રહ્યા છો તો વિડીયો આપને કેવો લાગ્યો તે જરુરથી કમેન્ટમા જણાવજો આપને વિડીયો પસંદ આવ્યો હોયવતો જરુર શેર કરજો ચેનલ પર નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરી ઓલ બટન દબાવજો જેથી કરીને અમારી હાલારી ટહુકો ચેનલ પરના તમામ વિડીયો તમને જોવા મળશે અને હા ખાસ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમા જરુર કહેજો આવા જ કોઈ નવો વિડીયો લઈ ફરી આપની સમક્ષ આવીશ ત્યા સુધી તમારા મિત્ર દેવદાસને રજા આપો હા જાતા જાતા એક વાત ખાસ કહેતો જાવ છુ આવતા વિડીયોમાં આપણે જોઈશું નવરાત્રી મહોત્સવની ઝલક આવજો