જામજોધપુર તાલુકાના મેલાણ ગામે વાછરાદાદાના મંદિર નિર્માણ સતાપર ગામની કાન ગોપી રમી હતી જેમા
કાનુડો:- ભાવેશ વાઢેરે
તેમજ સાથી કલાકાર મિત્રોએ પોતાની આવડત મુજબ કાનગોપીમા કલા પીરસી હતી ત્યારે દિનેશ નામના ગાયક કલાકારે વાછરાદાદાનુ ગીત ગાઈને લોકોને મુગ્ધ કરી દિધા હતા