લસણ અને ડુંગળી શેમાંથી બન્યોઉ એનું બીજ ||लसून और पयाज का रहसय||ડુંગળી ખવાય ke ના ખવાય||ગુજરાતી કહાની
ડુંગળી અને લસણ "આપડે વિડિઓ માં જોયોઉ કે લસણ અને ડુંગળી ક્યારે અને ક્યાંથી ઉત્પન્દ થાયછે. સમુંદર મંથન જયારે થયું ત્યારે સમુન્દર મંથન માંથી ઘણું બધું ઉત્પન્દ થયું હતું તે તમે બધાયે જોયોઉ હસે એમાંથી એક ધડામાં થી અમ્રિત પણ નીકળ્યું હતું એ અમ્રિત લીકળ્યા પછી ભગવાને અમ્રિત પીવાનો વારો પેલા દેવતાઓ નો હતો એટલે જયારે ભગવાન દેવતાઓ ને અમ્રિત પાતા હતા ત્યારે એક રાક્ષસસ દેવતાઓ નો ભેસ બદલીને તે દેવતાં ઓ સાથે બેસી ગ્યો અને જયારે ભગવાન અમ્રિત પાતા હતા ત્યારે ઇન્દ્ર એમને ઓળખી ગયા અને તે અમ્રિત પીને ભાગ્યો ત્યારે ભગવાન વિસનુ એ સુદર્શન ચક્ર થી એ રાક્ષસ નું માથું કાપી નાખયો અને તેના લોઈ અને અમ્રિત એય ભેગા થયાં એમાંથી ડુંગળી અને લસણ ઉગ્યા
ગુજરાતી કહાની વિડિઓ #gujrati ktha #gujrati kahani #gujrati વાર્તા