Gayatri Jayanti ના પાવન અવસરે જાણો Gayatri Mantra નું રહસ્ય. Gayatri Mantra કેમ છે વેદનો સૌથી શક્તિશાળી મંત્ર? What is the meaning, origin and power of the Gayatri Mantra, and how did Rishi Vishwamitra receive this divine mantra?
ગાયત્રી મંત્ર સનાતન ધર્મના સૌથી પ્રસિદ્ધ અને પવિત્ર વૈદિક મંત્રોમાંનો એક છે. પરંતુ આ 24 અક્ષરનો મંત્ર કેવી રીતે પ્રગટ થયો? ગાયત્રી મંત્રનો સાચો અર્થ શું છે? ઋષિ વિશ્વામિત્રને ગાયત્રી મંત્રનું દર્શન ક્યારે અને કેવી રીતે થયું? ગાયત્રી મંત્રનો સૂર્ય, ઓમકાર અને વેદો સાથે શું સંબંધ છે?
Gayatri Jayanti ના આ વિશેષ અવસરે, Gayatri Mantra પર Ph.D. કરનાર સંસ્કૃત વિદ્વાન Prof. Ravindra Khandwala ગાયત્રી મંત્રનો ઉદ્ભવ, ગાયત્રી મંત્રનો મહિમા, ગાયત્રી મંત્રનું રહસ્ય, ઋષિ વિશ્વામિત્ર, ચારેય વેદમાં ગાયત્રી મંત્રનું સ્થાન, ગાયત્રી મંત્ર અને બુદ્ધિ યોગ, ઓમકાર, યજ્ઞોપવિત અને વૈદિક જ્ઞાનના અનેક રસપ્રદ પાસાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરે છે.
જો તમે Gayatri Mantra, Gayatri Jayanti, Gayatri Mantra Meaning, Gayatri Mantra Explained, Powerful Gayatri Mantra, Powerful Mantra, Gayatri Mantra Benefits, Gayatri Mantra 108, ગાયત્રી મંત્ર, ગાયત્રી મંત્રનો અર્થ, ગાયત્રી મંત્રનું રહસ્ય, ગાયત્રી મંત્રનો મહિમા, ગાયત્રી જયંતિ, ઋષિ વિશ્વામિત્ર, Sanatan Dharma, Vedas, Hindu Dharma, Omkar, Spiritual Podcast, Spirituality, Jalso, Jalso Podcasts અને ભારતીય આધ્યાત્મિક પરંપરા વિશે જાણવા માંગતા હો, તો આ પોડકાસ્ટ અવશ્ય સાંભળો.
તમારા પ્રતિભાવો Comment માં જરૂર લખજો અને Jalso Podcasts ને Subscribe કરવાનું ભૂલશો નહીં.
Time Stamps;
00:00 - ગાયત્રી મંત્ર અદમ્ય શક્તિનો સ્ત્રોત
1:58 - ગાયત્રી મંત્ર વિશેનો વિસ્તૃત સંવાદ
4:39 - ગાયત્રી મંત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો ?
7:00 - ઋષિ વિશ્વામિત્ર અને ઋષિ વસિષ્ઠ વચ્ચેનો જઘડો
8:00 - એક પ્રભાતનો સૂર્ય
10:10 - ગાયત્રી વિજ્ઞાન
11:00 - ચારેય યુગમાં ગાયત્રી મંત્રનો મહિમા
12:29 - ગાયત્રી મંત્ર વૈદિક મંત્ર કહેવાય ?
12:53 - શ્લોક અને મંત્ર વચ્ચેનો તફાવત
14:37 - ગાયત્રી મંત્ર કયા વેદમાં છે?
15:44 - મંત્ર કંટક
18:22 - ચારેય વેદમાં ગાયત્રી મંત્ર
22:04 - ઋષિ વિશ્વામિત્રને દર્શન થયું તેનો સમય
26:00 - ગાયત્રી શબ્દનો અર્થ
32:29 - ગાયત્રી મંત્ર - ગાયત્રી છંદ વિશે
35:05 - સંસ્કૃત સુભાષિત
42:36 - યજ્ઞોપવિત ધારણ કરવું કેમ જરૂરી છે?
53:00 - ગાયત્રી મંત્રના વર્ણો
56:59 - વર્ણોની ગતિ
1:04:16 - ગાયત્રી મંત્ર અને બુદ્ધિ યોગ
1:08:40 - ઓમકાર અને ત્રણ વ્યાહૃતિ
1:19:22 - ગાયત્રી મંત્રમાં શ્રી રામ અને શ્રીકૃષ્ણ
1:23:30 - ગાયત્રી મંત્ર અને વિવિધ વિદ્યાઓ
1:32:05 - ગાયત્રી મંત્રની ઉપાસના
1:38:10 - ગાયત્રી મંત્ર એક વિજ્ઞાન
#GayatriJayanti #GayatriMantra #ગાયત્રીમંત્ર #ગાયત્રીજયંતિ #SanatanDharma #Vedas #HinduDharma #GayatriMantraMeaning #GayatriMantraExplained #PowerfulGayatriMantra #PowerfulMantra #GujaratiPodcast #GayatriMantra108Timies #SpiritualPodcast #Omkar #JalsoPodcasts #jalso