સોસિયા (સૌરાષ્ટ્ર) ની પ્રખ્યાત આંબા કલમ || आम की कटाई || Mangoes Farm Nursery

Опубликовано: 11 Июль 2026
на канале: Jay Parivartan India
7,913
172

ધ્રુવી નર્સરી & ફાર્મ
વધુ માહિતી કે ખરીદી માટે સંપર્ક કરી શકો છો.

મેહુલ બારૈયા 📲 6354195365
_____________________________

સૌરાષ્ટ્ર (સોસિયા) ની પ્રખ્યાત આંબાની કલમ
1 લાખ કરતાં વધારે સંખ્યામાં કલમ ધરાવતી નર્સરી।

🌱🌿 *અમારી વિશેષતા
👉 દેશી ગોટલા અને પોતાના આંબાની ડાળીઓથી તૈયાર કરેલ કલમ 100% ખાતરી કલમો.

👉 અમારે ત્યાંથી કેસર આંબાની ( 3 થી 8 ફૂટ સુધીની) કલમો વ્યાજબી ભાવે મળશે.

👉 સોસિયાની કલમ જ કેમ પ્રખ્યાત બીજી કલમો કરતાં કારણ કે અહી વાતાવરણ દરિયા કિનારાના કારણે ઠંડક ભર્યું હોવાથી કેસર કેરી કેસર જેવી જ અને સ્વાદ એકદમ મીઠાસ છે.
👉 અમારે ત્યાં દેશી આંબાના છોડ પર કલમો બનાવવામાં આવે છે, જેથી છોડના વિકાસ તેમજ ઉત્પાદન વહેલા આવવાનું શરુ થાય તેથી ખેડૂત મિત્રો વધુ ઉત્પાદન મેળવવા માટે ઉત્તમ.
👉 દેશી આંબાનું આયુષ્ય લાંબુ, થડ મજબૂત અને ઉત્પાદન વધારે હોય તેથી તે આંબા પર કલમ વાળી કેસર આંબો તૈયાર થાય છે.

જૂની પદ્ધતિ પ્રમાણે 30-30/25-25 હાલ ઈઝરાયલ ટેકનોલોજી 20-20 પ્રમાણે ઉત્પાદન 10 વર્ષમાં બમણું

👉 એક જ વર્ષમાં 3 ફૂટ થી 8 ફૂટ સુધીનો ઝડપી વિકાસ