77 મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વિજાપુર તાલુકાની ગોવિંદપુરા અનુપમ પ્રાથમિક શાળામાં કરવામાં આવી. જેમાં મારી માટી મારો દેશ એ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પ્રભાતફેરી અને ધ્વજવંદન વિધી આ ઉપરાંત મહાનુભાવોનું વક્તવ્ય અને શાળાના આચાર્યશ્રી દ્વારા પ્રેરણાત્મક ઉદ્બબોધન કરવામાં આવ્યું.