We will vote - અમે મતદાન કરીશુ - મતદાન જાગૃતિ અભિયાન- 2022

Опубликовано: 30 Сентябрь 2024
на канале: DIGITAL EDUCATION WITH MEHUL
235
32

મતદાન જાગૃતિ અભિયાન 2022 અંતર્ગત આગામી વિધાનસભા ચૂંટણીમાં દરેક વ્યક્તિ અવશ્ય મતદાન કરે અને લોકોમાં મતદાન અંગે લોકજાગૃતિ આવે તે હેતુથી આ વિડીયો તૈયાર કરવામાં આવેલ છે.

પ્રજાપતિ મેહુલકુમાર. એમ
BLO- 26 વિજાપુર
જિલ્લો:- મહેસાણા