શું તમે જાણો છો કે અચાનક આવેલા ગુસ્સે ને કારણે આપણી દડકન વધે છે, શ્વાસ તેજ થાય છે અને બ્લડપ્રેશર એકદમ shoot-up થઈ જાય છે?
જ્યારે આપણે ગુસ્સે થાય ત્યારે શરીરમાં એડ્રિનાલિન નામનું હોર્મોન બહાર પડે છે.
આ કેમિકલ બ્લડ વેસલ્સને ટાઇટ કરે છે, જેનાથી બ્લડપ્રેશર dangerously વધી શકે છે!
ખાસ કરીને જેમને પહેલેથી high BP, heart problem કે diabetes હોય – એવા લોકો માટે ગુસ્સો ખુબ જ જોખમી બની શકે છે.
અત્યારેજ ગુસ્સા પર કાબૂ લાવો – એમ માટે:
– ઊંડો શ્વાસ લો
– પાણી પીવો
– 5 મિનિટ સ્વયંને શાંત કરો
– નિયમિત વોક, યોગા અને પ્રાણાયામ કરો
યાદ રાખજો: ગુસ્સો તાત્કાલિક આવે છે…
પણ તેની અસર આપના હૃદય અને નસો પર લાંબા સમય સુધી રહી શકે છે.
આજે થી નિર્ણયો લો – “ગુસ્સે નહિ, શાંતિથી જીવશું”