લાખો ફૂલાણી- કેરા કોટ(કચ્છ)ના એક તેજસ્વી રાજવી ભાગ-1 Lakho Fulani- The Great Ruler of Kera Kot-Kutch

Опубликовано: 21 Июнь 2026
на канале: Wandering Cloud
21,884
like

કચ્છમાં ઇસુની દસમી સદીમાં લાખો ફૂલાણી નામના એક મહા પરાક્રમી અને અતિ લોકપ્રિય રાજવીનું શાસન હતું. લાખા ફૂલાણીનું રાજય ફકત કચ્છમાં જ નહિં પરંતુ સૌરાષ્ટ્રના અમુક ભાગો તેમજ રાજસ્થાનના મારવાડ સુધી હશે તેવું અમુક કથન દ્વારા સાબિત થાય છે. તેઓ એક મહાપ્રતાપી રાજા હોવા સાથે-સાથે એક અદ્વિતીય દાતાર હતા. અહિં આપેલ વિડીયોમાં તેમના જીવન વિશે થોડો પરિચય આપવાનો પ્રયત્ન કર્યો છે. પ્રસ્તુત માહિતી અને ઐતિહાસિક વિગતોએ કચ્છના ઇતિહાસના પુસ્તકોમાંથી એકત્ર કરેલ છે.
This video is for educational purpose only. Copyright Disclaimer Under section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.