વાછરાવડમા વાછરાડાડાનો પરચો
પાવનભૂમિ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઈશ્વરીયા ગામે આવેલ સીમ કે જેને સમાદિયાના નામે ઓળખવામાં આવે છે જયા વિર વાછરાદાદાનુ મંદિર છે એ ભાગને વાછરાવડ તરીકે ઓળખાય છે ત્યા મંદિરની બાજુમાં ચાલ્યા જતા વેકળાના પાણી અને પાણીની વચ્ચે બેકડામા ઉભેલ બાવળ અને ખાખરાના ઝાડ છે જેમા ખાખરાના ઝાડના વચ્ચેના ભાગમા વડલો ઉગતા દાદાનો પરચો મનાય રહ્યો છે