Red and white group of institutes દ્વારા ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે Mr. Romi Maniya (Owner of Mitvin couture bridal studio), Miss. Palak Joshi ( Miss Gujrat 2022 ) and Shilesh Kalsariya ઉપસ્તિથ રહિયા હતા. જેમાં બેસ્ટ ખેલેયા, બેસ્ટ ગ્રુપ અને બેસ્ટ ડ્રેસિંગ ના ઍવોડઁ દેવામાં આવ્યા હતા.
#rnw #rnwmultimedia #garba #navratri #best #navaratri2020