શ્રી હનુમંતતત્વ | ડોકટર | મનોચિકિત્સક | મોટિવેટર | Shree Hanumant Tatva | ઇન્દ્રધનુષ | INDRADHANUSH

Опубликовано: 19 Июль 2026
на канале: INDRADHANUSH
239
54

શ્રી હનુમંતતત્વ | ડોકટર | મનોચિકિત્સક | મોટિવેટર | Shree Hanumant Tatva | ઇન્દ્રધનુષ | INDRADHANUSH

સાંપ્રત સમયની વાત કરીએ તો હાલની કોઈ સમસ્યાથી મનાવી પીડાતો હોય તો તે છે ડિપ્રેશન, નિરાશા, કામગીરી ન થવાના કારણે આવતું માનસિક દબાણ કે સમાજમાં બિનજરૂરી કોમ્પિટિશન કે પ્રતિસ્પર્ધા. જેના કારણે ઘણી બધી શારીરિક અને માનસિક બીમારીઓ કે વ્યાધિ થતી હોય છે. જો આપણે સંત શ્રી તુલસીદાસકૃત શ્રી હનુમાન ચાલીસાના સંદર્ભમાં વાત કરીએ તો ઘણી બધી એવી ચોપાઈઓ છે જેમાં હાલના સમયની જે વ્યાધિ, ઉપાધિ અને પીડાઓ છે તેનું નિરાકરણ કે સમાધાન ખૂબ જ સરળ રીતે બતાવ્યું છે. જેમકે, नासै रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत बीरा અને दुर्गम काज जगत के जेते। सुगम अनुग्रह तुम्हरे तेते।। જેનાથી ખરેખર કારણસર પૂર્તિ માટે સંકલ્પ થી આગળ વધી શકાય છે અને જેનાથી નિરાશાથી બચી પણ શકાય છે અને પરિણામે શારીરિક વ્યાધિઓથી પણ બચી શકાય છે એટલે કે સૌથી વધુ મોટીવેશન અને આરોગ્ય માટે પણ હનુમાન તત્વ ખૂબ જ પ્રેરણાદાયી અને ઉપયોગી છે એવું મારું માનવું છે.

શું છે હનુમંત તત્વ ?
શા માટે ઉજવાય છે હનુમાન જયંતિ ?
હનુમાન ચાલીસાના પાઠથી શું લાભ થાય છે?

#જયશ્રીબજરંગબલી
#જયશ્રીરામ
#રામભક્તહનુમાન
#ઇન્દ્રધનુષ
#INDRADHANUSH
#હનુમંતતત્વ
#ડોકટર
#મનોચિકિત્સક
#મોટીવેટર
#હનુમાન જયંતી
#ચૈત્ર સુદ પૂનમ
#Corona
#કોરોના
#Oxygen
#ઓક્સિજન
#Psychologist
#Doctor
#Motivator
#Moraribapu
#Sarangpur
#Kashtbhanjandev
#Pavanputra