🌴નાલંદા વિદ્યાપીઠ🌴
YOUTUBE CHANNEL LINK :
/ @3hstudy
નમસ્કાર....
આ ચેનલમાં સરળ ભાષામાં ભૂગોળ,સામાજિક વિજ્ઞાન,સ્પર્ધાત્મક પરિક્ષાને લગતા વિડીયો મૂકવામાં આવશે.
અહી મૂકવામાં આવતા તમામ વિડીયો GCERT/NCERT/યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ જેવા વિશ્વાસ પાત્ર પુસ્તકોને આધારે તૈયાર કરીને મૂકવામાં આવશે.