જાણો રીંગણ માં ખાતર, નિંદામણ અને પિયત વ્યવસ્થાપન વિશે ! # Brinjal farming method

Опубликовано: 20 Март 2026
на канале: AgroStar India
15,491
180

નમસ્કાર ખેડૂત મિત્રો, શાકભાજી નો ખુબ જ મહત્વનો પાક અને સારી આવક મેળવવાનો સ્ત્રોત એટલે રીંગણ નો પાક ! તો રીંગણના પાકમાં કેવા પ્રકારના ખાતર જોઈએ, કઈ રીતે નિંદામણ નિયંત્રણ કરવું અને પિયત વ્યવસ્થાપન કેવી રીતે કરવું તે તમામ માહિતી જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ.