Cotton sowing time/ કપાસના વાવેતરનો સમય

Опубликовано: 21 Март 2026
на канале: AgroStar India
26,793
410

ખેડૂત મિત્રો, દરેક પાક ના વાવેતર માટે એક આદર્શ સમય હોય છે જો તે સમયગાળે વાવેતર કરવામાં આવે તો રોગ-જીવાત નહિવત સામે સારું ઉત્પાદન મળી શકે છે, તો કપાસ માટે કયો સમય આદર્શ છે ખેડૂતોએ ક્યાં સમયે વાવેતર કરવું જરૂરી છે જેના વિષે જણાવી રહ્યાં છે કૃષિ એક્સપર્ટ રમેશભાઈ રાઠોડ.

#cotton
#cotton_sowing
#sowing_time
#AgroStar_video
#kharif_crops
#idel_time

Disclaimer નોંધ : આ માહિતી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવી છે આ માહિતી માં એગ્રોસ્ટાર ( યુલિંક ) ની કોઈ ભલામણ નથી.

એગ્રોસ્ટાર એપ ડાઉનલોડ કરવામાં માટે - https://bit.ly/agrostarapp

ફેસબુક પેજ માં જોડાવા માટે -   / agrostar.india  

ઇન્સ્ટાગ્રામ સાથે જોડાવા માટે - https://instagram.com/agrostar_in?utm...

ShareChat ગ્રુપ માં જોડાવા માટે - https://bit.ly/3vmdLLX

Telegram ચેનલ માં જોડાવા માટે -https://t.me/agrostarindia