ઉત્તરાયણના પર્વ નિમિત્તે પક્ષીઓને ચણ આપવા અનુરોધ. 🙏🌳🦜🦚🌳
🌳🌴 ઓક્સિજન પાર્ક 🌴🌳
🦚🦜 પક્ષી ઘર પાર્ક 🦜🦚
નું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં દેશી કુળના અને પક્ષીઓના ખોરાકના ફળાઉ વૃક્ષો નું વાવેતર કરવામાં આવશે અને સાથે સાથે સમાજના લોકોને દવા - ચિકિત્સા માટે ઉપયોગી એવા આયુર્વેદિક રોપાઓનું પણ વાવેતર કરવામાં આવશે જેથી.
આ કાર્યને સફળ બનાવી ને સમાજને એક સારો ઉમદા સંદેશ આપીએ.
આ કાર્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાનું નથી સમસ્ત માનવ કલ્યાણ માટે છે જેથી દરેક લોકોએ આ કાર્યમાં સહયોગી અને સહભાગી થવા માટે અમારી વિનંતી.
સ્થળ = ઓક્સિજન પાર્ક - પક્ષી ઘર પાર્ક
શ્રેય એજ્યુકેશન ટ્રસ્ટ સ્કૂલની આગળ
રુદ્રમ પાર્ટી પ્લોટ ની બાજુમાં,
મોન્ટુ આઇસ ફેક્ટરીની પાછળ,
અમરીત હોટલ ની સામે,
કલોલ થી છત્રાલ હાઈવે રોડ,
પ્રતાપપુરા રોડ
મુ. છત્રાલ
🌳🦜🙏【પર્યાવરણ બચાવો】🙏🦜🌳
આપણા પરિવાર માટે દુનિયા ની મોંઘાં માં મોંઘી વસ્તુઓ ખરીદી શકાય પરંતુ શુધ્ધ હવા માટે તો આપણે આપણી પૃથ્વી ને પ્રદુષણ થી બચાવવી પડશે તેથી એન કેન પ્રકારે આપણી આવનારી પેઢી માટે મદદરૂપ થઇ ને પર્યાવરણ ને બચાવવા માટે એક પ્રયાસ કરીએ. વૃક્ષો વાવો જીવન બચાવો.
🙏🌳🦜🦚🙏🌳🦜🦚🙏
Environment Care & Development Charitable Trust
https://fb.watch/adg5BE1KR2/
https://www.instagram.com/tv/CXsPVuuh...
• Prakruti Sanskruti Savrdhan Park SAVE BIRD...
Email-id = [email protected]
Website = www.ecdctrust.org
Contact = 91069 36421
GPay = 91069 36421
ICICI Bank
Name = Environment Care & Development Charitable Trust
A/c No = 354605000426
Branch = Panchwati, Kalol Branch
IFSC = ICIC0003546
MICR = 380229050
#ecdctrust