નમસ્કાર મિત્રો
હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરુ છુ.
આજ ના વિડિઓમાં માહિતી મેળવવાની છે કે જીરું માં ઉત્પાદન વધારવા ૨૫ દિવસે કઇ માવજત કરાય
જીરું માં ૨૫ દિવસે પ્રથમ પિયત, ખાતર અને દવાનો ડોજ કયો મારવો
આ તમામ માહિતી જાણવા માટે વિડીયો પૂરો નિહાળવા વિંનતી.
વધુ માહિતી માટે
રમેશ રાઠોડ
9558294828
#kheti #khedut #farming #agriculture #ખેડૂત #farmer #Cumin #jiru
cumin cultivation
cumin farming
jiru ni kheti
jira ni kheti