ગ્રામ્ય નારીની સંવેદના | Full Video on

Опубликовано: 13 Июнь 2026
на канале: Parthivi Adhyaru
860
68

Being professionals or entrepreneurs
our job of feet is walking, but our hobby is dancing!
To watch us dance is to hear what our hearts speak….
Save Our Culture and Nature !

ગ્રામ્ય નારી પગભર થવા કદમ ઉઠાવી રહી છે ત્યારે ગામડાની સંસ્કૃતિ અને ગ્રામ્યસૃષ્ટિ બંને પોતાની ઓળખ ગુમાવી રહ્યા છે. ગામડું આ કાવ્યમાં જીવંત છે અને તે નારીને કહે છે કે આવતી રહેજે - તારા આ કૂવાના પાણીના સબંધને ભૂલી ન જઈશ! ભલે તું તારો વિકાસ સાધવા આગેકૂચ કરે પણ ગ્રામ્યસૃષ્ટિને હોમાવા ન દઈશ.
ગામડાનો અને ગ્રામ્યવાસીઓનો વિકાસ વિવેકપૂર્ણ હોવો જોઈએ. ગ્રામ્ય સંવેદનાઓની ઝલક આપણને એ તરફ લાગણીશીલ બનાવશે ને માટે જ સખીરી દ્રારા ફરી પાછો એક નવતર પ્રયોગ. મહિલા દિવસ પર…. ગ્રામ્ય નારીની સંવેદના!

Lyricist: Parthivi Adhyaru
Concept and Visualization: Meeta shah
Composer : Jaankee Romesh
Singer: Himadri Brahmbhatt
Vocal Support: Zankhana Rathod,Varsha Gajjar,Avni Surana
Music Arranger: K Sumant
Recording Engineer: Hariyaksh Vyas (Sri Studio, Ahmedabad)
Assited By: Nisarg Shah
Mix Master: Swar Mehta (Mumbai)
Assistance
:
Monika Patel, Maya Patel, Lila
Patel, Pooja
Rawal, Kundan
Desai
Sakhiri group:
Parthivi Adhyaru, Meeta Shah, Purvi Shah, Asha Desai, Bhairavi Lakhani
Choreographed by : Mansi Modi
Cinematic: Dip Thakkar | Memento Photography

#women_respect_video
#womensday
#womensdaysong