નવરાત્રી ભેટ યોજના ઈશ્વરીયા શ્રી જયઅંબે ગરબી મંડળ

Опубликовано: 24 Май 2026
на канале: Halari Tahuko
42
3

નવરાત્રિ 2024 ભેટ યોજના ઈશ્વરીયા
ઈશ્વરીયા ગામ સમસ્ત આયોજીત જય અંબે ગરબી મંડળ આયોજીત 2024નવરાત્રી મહોત્સવ નવરાત્રી ભેટ યોજના રુપિયા 20ની ટીકીટ બાર પાડવામાં આવી હતી જેમા પંદરેક જેટલા ઈનામો રાખવામાં આવ્યા હતા જેવા કે મિક્સર, રજવાડી કીટલી, મોબાઈલ ફોન,ડિનરસેટ,તેમજ અન્ય બીજા ઘણા બધા ઈનામ.
જેનો ડ્રો નવમે નોરતે રાખવામાં આવ્યો હતો કારણ દશેરાના સરસ્વતી સન્માન સમારોહ
કાર્યક્રમમાં લેટ ન થાય એ માટે, આમેય દશેરાના દિવસે વરસાદ હોવાના કારણે સન્માન સમારોહ નવા વર્ષના રાખવામાં આવ્યો હતો.
વિડીયોમાં કોને, કયુ ઈનામ મળ્યું, કઈ રીતે ડ્રો કરવામાં આવે તે વિડીયોમાં જોવા મળશે તો વિડીયો ખાસ જોવા વિનંતી પસંદ આવે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચાલો જોઈએ વિડીયો

શ્રી સચુમારપુરી ગૌશાળા સેવા સમિતિ ભેટ યોજના,જ્યી સુમાર પુરી ગોશાલા સેવા સમિતિ તથા ઇનામ યોજના,નસીબદાર ડ્રો જીવંત,થરાદ લકી ડ્રો ગિફ્ટ સ્કીમ,લકી ડ્રો 2024,લકી ડ્રો તરનૌ,નસીબદાર ડ્રો,લકી ડ્રો કલ્દી,લકી ડ્રો છજોલી,લકી ડ્રો એડવાડ,લકી ડ્રો મેર્ટા,લકી ડ્રો ભીલવાડા,balotra લકી ડ્રો,લકી ડ્રો કૂપન સ્કીમ,લકી ડ્રો કૂપન સ્કીમ 2023,લકી ડ્રો કૂપન સ્કીમ 2024,ડીસા લકી ડ્રો ગિફ્ટ સ્કીમ,દેદુઆ લકી ડ્રો ગિફ્ટ સ્કીમ,। श्री सुमारपरी गौशाला सेवा समिति तथा ईनाम योजना

#શ્રી સચુમારપુરી ગૌશાળા સેવા સમિતિ ભેટ યોજના#જ્યી સુમાર પુરી ગોશાલા સેવા સમિતિ તથા ઇનામ યોજના#નસીબદાર ડ્રો જીવંત#થરાદ લકી ડ્રો ગિફ્ટ સ્કીમ#લકી ડ્રો 2024#લકી ડ્રો તરનૌ#નસીબદાર ડ્રો#લકી ડ્રો કલ્દી#લકી ડ્રો છજોલી#લકી ડ્રો એડવાડ#લકી ડ્રો મેર્ટા#લકી ડ્રો ભીલવાડા#balotra લકી ડ્રો#લકી ડ્રો કૂપન સ્કીમ#લકી ડ્રો કૂપન સ્કીમ 2023#લકી ડ્રો કૂપન સ્કીમ 2024#ડીસા લકી ડ્રો ગિફ્ટ સ્કીમ#દેદુઆ લકી ડ્રો ગિફ્ટ સ્કીમ#। श्री सुमारपरी गौशाला सेवा समिति तथा ईनाम योजना