થપ્પડ | Gujarati varta | Jindagi Na Rango | સામાજિક વાર્તા | Heart touching story | Suvichar
નમસ્તે મિત્રો, તમારી પોતાની ચેનલ "જિંદગીના રંગો" (Jindagi Na Rango) માં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું એક અદભુત અને હૃદયસ્પર્શી સામાજિક વાર્તા..
"થપ્પડ"
આ વાર્તા છે અર્ચના વહુ અને નર્મદાબહેન સાસુ ની... અર્ચના સવારથી સાંજ સુધી ઘરનું બધું જ કામ કરે છે, છતાંય નર્મદાબહેન મહેમાનો સામે એની ખોટી બુરાઈ કરે છે, કે વહુ આખો દિવસ મોબાઈલ જ વાપરે છે. પણ આ વખતે કાકીસાસુ અને દીકરો કાર્તિક સત્યનો સાથ આપે છે. જ્યારે વર્ષો પછી ઘરનું એક એવું રહસ્ય બહાર આવે છે જે સાંભળીને સાસુના પગ નીચેથી જમીન સરકી જાય છે, ત્યારે શું થાય છે? શું નર્મદાબહેન પોતાની ભૂલ સ્વીકારશે? વાર્તા અંત સુધી ચોક્કસ જોજો, આ વાર્તા સમાજની દરેક સાસુ-વહુ માટે એક મોટો પાઠ છે..
જો આપને જીવનના રંગોથી ભરેલી આ વાર્તા ગમી હોય, તો વીડિયોને Like અને Share જરૂર કરજો. ચેનલ પર નવા હોવ તો આવી જ અનોખી અને લાગણીસભર ગુજરાતી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં. આપની એક કમેન્ટ અમારા માટે ખૂબ કિંમતી છે, તો કમેન્ટમાં ચોક્કસ જણાવજો કે વાર્તા કેવી લાગી.. ધન્યવાદ...
#થપ્પડ
#sasuvahustory
#gujaratistories
#samajikvarta
#samajikvarta
#gujarativarta
#jindaginarango
#familydrama
#emotionalstory
thappad gujarati varta
gujarati varta
sasu vahu ni varta
samajik varta gujarati
moral stories in gujarati
bodh varta gujarati
emotional gujarati story
gujarati kahani
jindagi na rango
short story gujarati
sasu vahu na
bhavuk varta
gujarati motivational story
gujarati bodh varta
parivar ni varta
gujarati short stories
વાર્તા
ગુજરાતી વાર્તા
સાસુ વહુની વાર્તા
સામાજિક વાર્તા
આત્મસન્માન ની થપ્પડ
અર્ચના ની વાર્તા