કમરના સખત દુઃખાવાથી પથારીવશ દર્દી ઓપરેશન વગર ચાલતા થયા | Severe back pain - 95 % relief by Agnikarma

Опубликовано: 14 Май 2026
на канале: Global Agnikarma Centre
3,337
76

હું કમર અને ડાબા પગના સખત દુઃખાવાથી પથારીવશ થઈ ગઈ હતી. ઘરનું અને મારા પોતાનું કંઈ જ કામ કરી શકતી ન હતી. ઓર્થોપેડીક ડોક્ટરોએ મને MRI કરાવીને કમરમાં ઑપરેશન કરવાની સલાહ આપી હતી.
પરંતુ અગ્નિકર્મ સારવારના પહેલા જ સેશનથી મને મારા દુખાવામાં રાહત મળવાની ચાલુ થઈ ગઈ. અને ૬-૭ સેશનમાં તો મારો દુઃખાવો ૯૫% મટી ગયો અને એ પણ ઑપરેશન વગર.

શ્રીમતી ઉષાબેન પંચાલ
ઉંમર ૪૫ વર્ષ, અમદાવાદ.

આયુર્વેદની અગ્નિકર્મ સારવારનું અદ્ભૂત પરિણામ...
Severe back pain - 95 % relief by Agnikarma

કમરની વિવિધ તકલીફોમાં સફળ સારવાર
• કમરનો દુઃખાવો
• સાયટિકા (રાંઝણ)
• કમરના મણકા - નસની તકલીફ
• ગાદીની તકલીફ

GLOBAL AGNIKARMA CENTRE
Ayurveda Pain Centre
relieving pain...improving life...

Address:
130, City Centre, B.R.T.S. Road,
Krishnanagar - Naroda Highway,
Naroda, Ahmedabad - 382346, Gujarat, India.

Contact Us:
E-Mail: [email protected]
Mobile: +91-8000224484

Join Us:
Website: www.globalagnikarma.com
Facebook: www.facebook.com/globalagnikarma
Youtube:    / globalagnikarma  
Whatsapp: +91-8000224484

#globalagnikarma #agnikarma #ayurveda #migraine #sciatica #natural #headache #kneepain #backpain #frozenshoulder #heelpain #cervical #awareness #ahmedabad #Thermalmicrocautery #TennisElbow #tmcmigraine #lowerbackpain #pain #painmanagement #ahmedabad #painclinic #sciaticatreatment #backache #spine #spinespecialist #painspecialist #slipdisc #panchakarma #holistichealth #holistic