#gujaratibalgeet
ધોરણ-1 પ્રજ્ઞા અભિગમમાં આ અભિનય ગીત આવે છે. બાળકો આ અભિનય ગીતની મદદથી શરીરના વિવિધ અંગો તેમજ તેઓના કાર્યો સરળતાથી આનંદપૂર્વક શીખી અને સમજી શકે તે હેતુથી આ અભિનય ગીત બનાવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.
#nanimariaankh
#gujaratibalgeet
#lyrics