1 લાખ કરતાં વધારે આંબાની કલમ ધરાવતી નર્સરી (સોસિયાની પ્રખ્યાત કેસર)||

Опубликовано: 16 Июль 2026
на канале: Jay Parivartan India
5,842
like

ધ્રુવી નર્સરી & ફાર્મ

સંપર્ક મો. 6354195365, 7069933764
સૌરાષ્ટ્ર (સોસિયા) ની પ્રખ્યાત આંબાની કલમ
1 લાખ કરતાં વધારે સંખ્યામાં કલમ ધરાવતી નર્સરી


🌱🌿 અમારી વિશેષતા
👉 દેશી ગોટલા અને પોતાના આંબાની ડાળીઓથી તૈયાર કરેલ કલમ 100% ખાતરી કલમો.

👉 સોસિયાની કલમ જ કેમ પ્રખ્યાત બીજી કલમો કરતાં કારણ કે અહી વાતાવરણ દરિયા કિનારાના કારણે ઠંડક ભર્યું હોવાથી કેસર કેરી કેસર જેવી જ અને સ્વાદ એકદમ મીઠાસ છે.
👉 અમારે ત્યાં દેશી આંબાના છોડ પર કલમો બનાવવામાં આવે છે, જેથી છોડના વિકાસ તેમજ ઉત્પાદન વહેલા આવવાનું શરુ થાય તેથી ખેડૂત મિત્રો વધુ ઉત્પાદન મેળવવા માટે ઉત્તમ.
👉 દેશી આંબાનું આયુષ્ય લાંબુ, થડ મજબૂત અને ઉત્પાદન વધારે હોય તેથી તે આંબા પર કલમ વાળી કેસર આંબો તૈયાર થાય છે.

જૂની પદ્ધતિ પ્રમાણે 20-20/25-25 હાલ ઈઝરાયલ ટેકનોલોજી 10-15 પ્રમાણે ઉત્પાદન 10 વર્ષમાં બમણું.

👉 એક જ વર્ષમાં 3 ફૂટ થી 8 ફૂટ સુધીનો ઝડપી વિકાસ