પ્રેમ શું છે #live #screencastlive #liveshortfeed #livestrem
પ્રેમ એક એહસાસ છે, દિલ ના સંગીત ને મળે તે સાજ છે... બે કિનારા ને એક કરે.. તે દરિયો છે.. બે જીવ ને જોડે તે જરીયો છે..
પ્રેમ શું છે...
પ્રેમ બે દિલો ની વાર્તા છે... જીવન મરણ ની ગાથા છે...
દર જન્મ સાથ નિભાવનો વચન છે...
હર વચન માં છુપાવેલ પ્રેમ.. એ પ્રેમ છે પ્રેમ તપતા ઉનાળા માં મળનાર છાયા છે...
પ્રેમ તરસ્યા ને મળેલ પાણી છે... પ્રેમ તરસ મિટાવનાર અમૃત છે...
@ranchhod2501