पुरुषों में उम्र के साथ पेशाब करने में कठिनाई, बार-बार पेशाब जिना और रात में पेशाब जाना प्रोस्टेट की समस्या हो सकती है। इस वीडियो में हम जानेंगे कि प्रोस्टेट बढ़ने और प्रोस्टेट कैंसर के कारण अन्य कौन सी समस्याएं होती हैं और उन्हें एमआरआई और पेट-सीटी में कैसे देखा जा सकता है।
પુરુષોમાં ઉંમર વધવાની સાથે પેશાબ કરવામાં તકલીફ પડતી હોય, વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય અને રાત્રે પેશાબ કરવા જવું પડતું હોય તો પ્રોસ્ટેટની તકલીફ હોય શકે છે. આ વિડિયોમાં આપણે જાણીશું કે પ્રોસ્ટેટની સાઈઝ વધવાથી અને પ્રોસ્ટેટના કેંસરથી અન્ય કઇ તકલીફો થાય છે અને તે એમઆરઆઇ તથા પેટ-સીટીમાં કેવી રીતે જોઇ શકાય છે.
In old men men, difficulty in passing urine, frequent urination and nighttime urination may be due to prostate problems. In this video, we will know what other problems are caused by prostate enlargement and prostate cancer and how they can be seen in MRI and PET-CT.