Corona Virus ની મુસીબત વચ્ચે Surendranagar માં Locust નો હુમલો

Опубликовано: 19 Июль 2026
на канале: BBC News Gujarati
3,227
56

#LOCUST #LOCUSTATTACKINGUJARAT #SURENDRANAGAR

સુરેન્દ્રનગરના ધ્રાગંધા તાલુકાનાં 20 ગામોમાં તીડે હુમલો કર્યો છે. આ તીડ રણ પાર કરીને આવ્યા હોવાનું સરકારી અધિકારીઓ જણાવી રહ્યા છે.

તીડના હુમલાને કારણે ખેડૂતોના પાકને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. ખેતીવાડી વિભાગના અધિકારીઓનું કહેવું છે કે તેમણે તીડનો નાશ કરવા માટે દવાનો છંટકાવ શરૂ કર્યો છે.

આ અગાઉ પણ ઉત્તર ગુજરાતમાં તીડે હુમલો કર્યો હતો જેમાં મોટા ભાગના ખેડૂતોનો પાક બગડી ગયો હતો.

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati