આ માતાજીને માત્ર 1 કીલો મીઠું ચડાવવાથી તમામ રોગ ભાગી જાય છે | Bhichari Mataji temple

Опубликовано: 16 Сентябрь 2026
на канале: Gujarat Darshan
279,526
4.7k

આ માતાજીને માત્ર 1 કીલો મીઠું ચડાવવાથી તમામ રોગ ભાગી જાય છે | અંહી માત્ર 7 લપસીયા ખાવાથી શરીરમાંથી તમામ રોગ ભાગી જાય છે | અંહિયા ૭ વખત લપાસવાથી બધા રોગો ભાગી જાય છે | Bhichari Mataji Mandir Rajkot | Rajkot | અંહિયા લપાસવાથી ભક્તોની મનોકામના થાઈ છે પૂરી | રાજકોટ નજીક નું હિલસ્ટેશન | ભિચારી માતાજી નું મંદિર રાજકોટ | રાજકોટ નજીક ના ફરવા લાયક સ્થળો | રાજકોટ નજીક ના મંદિરો


સ્થળઃ ભિચરી માતાજી મંદિર
પૂજારી નો મોબાઈલ નંબર: +91 96877 57190
સરનામું: ભિચારી ગામ, પ્રદ્યુમન પાર્ક થી આગળ, રાજકોટ. તેમજ રાજકોટ અમદાવાદ હાઇવે પાસે આવેલા માલિયાસણ ગામ થી અહીં પહોંચી શકાય છે અને રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલા મહિકા ગામથી પણ આ મંદિરે પહોંચી શકાય છે.

અમારો આ વીડીયો પણ જુઓ:    • ऐसा मंदिर जहा देवी मां के असली त्रिशुल और ...  

અમારો આ વીડીયો પણ જુઓ:    • આ મંદિરે આરતીમાં માણસો આવે કે ન આવે પણ મોર...  

#khodal #khodaldham #matel