Kiran Prajapati Presents...
Ram Srushtina Sarjanhar - DHUN - Kiran Prajapati - રામ સૃષ્ટિના સર્જનહાર
Singer: Kiran Prajapati
Music: Manoj Vimal
Mixing: Hardik Sagar
Dhun Mandli: Botad
Video: Vp Digital Studio Botad
Editing: Sanjay Prajapati
Disign: Lights View
Light : Nilkanth Light Decoration Botad
Lable: Kiran Prajapati
LYRICS:
રામ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લ્યો
જુઓ આકાશે વાદળ ક્યાંથી આવ્યા
એમાં નીર અમૃત જેવા કોણે ભર્યા
એતો વૃષ્ટિનો વરસાવનાર... એને તમે ઓળખી લ્યો....
જુઓ પાણી પરપોટા નું પૂતળું બન્યું
તેમાં ઝાકળના જળ જેવું બિંદુ ભર્યું
માના ઉદરમાં બેસી ઘડનાર... એને તમે ઓળખી લ્યો....
જુઓ જન્મ પહેલાં સાવધાન કોણે કર્યા
હાડ રૂધીર વચ્ચે દૂધ કોણે ભર્યા
એને ચિંતા છે અપરંપાર... એને તમે ઓળખી લ્યો....
જુઓ નાળિયેરી ના ઝાડ કેવા ઊંચા દેખાય
એના ફળોમાં ત્રણ ત્રણ પડદાં દેખાય
એમાં પાણી તણો પૂરનાર .. એને તમે ઓળખી લ્યો....
જુઓ મોરના પીંછામાં રંગ કોણે ભર્યા
ઝીણી કીડીના આંતરડા કોણે ઘડ્યા
એતો ઝીણી કાળા નો જાણનાર ... એને તમે ઓળખી લ્યો....
_______________________________________________
Please Do Like, Share and Subscribe.
#rambhajan #ram #Dhun #prachin #desibhajan #haribhajan #dhun #dhunMandal #dhunmandli #nonstop #nonstopDhunMandal #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram
#ramdhun #rambhajan #KiranPrajapatidhun
#hanumanji
#KpStudioOfficial #Kiran_Prajapati
#Kiran_Prajapati_Official
#Kiran_Prajapati_New_Song
#KP_Studio_Official
▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
If you like this video don't forget to share with others & also share your views Thank you
આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો
Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video
🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕