Aditi Raval in Australia | Great Barrier Reef experience

Опубликовано: 15 Апрель 2026
на канале: Aditi Raval
8,499
380

એક વ્યક્તિ જેણે આંગળીના વેઢે ગણાય એટલી વખત જ નદી, સરોવર કે દરિયામાં પગ પલાળ્યા છે, તેવી વ્યક્તિએ જીવનમાં પેહલી વખત ડૂબકી લગાવી અને તે પણ ક્યાં? The Great Barrier Reef માં .. મને તો ખાસ તરતાં નથી આવડતું તેમ છતાં ત્યાંની મરીન બાયોલોજીસ્ટના પર્સનલ ગાઈડન્સનાં લીધે મેં એ સમુદ્રમાં છુપાયેલી એ દુનિયા જોઈ જે અત્યાર સુધી ખાલી સ્ક્રીન ઉપર જોઈ હતી .. ઝીંદગી ના મિલેગી દોબારા મુવીમાં હ્રિતિકની જે હાલત હતી,એ જ મારી હતી .. આ અનુભવ હું જિંદગીભર નહીં ભૂલી શકું. પરવાળાં (corals)વિષે વાંચ્યું ઘણું હતું પરંતુ cairns reef tour દરમ્યાન મને ત્યાંની લેબોરેટરી માં ખુબ વિસ્તારથી સમજવાનો મોકો મળ્યો કે કેમ તેમને બચાવવા ખુબ જરૂરી છે .. તમને તરતાં આવડે કે ના આવડે, તમે 'guided Snorkel Safari' book કરીને snorkelling ચોક્કસથી કરજો ... Do Discover the many wonders and colours of the Great Barrier Reef with the Cairns Reef Tour. No matter your fitness and experience levels, the Cairns Reef Tour will ensure you make the most of your time out at sea.



{ I am thankful to @Australia for hosting me in @queensland along with global media personalities and Thank you @natalieesmith__ for taking really good care of mine during the snorkel safari with @reefmagiccarins }