Guru Purnima Celebration in school || Amba School for Excellence

Опубликовано: 17 Июль 2026
на канале: Amba School for Excellence
8,014
95

'You are the reason we are here today, we are who we are because of you'
An ode to all the Amba School Teachers
A celebration to honour the invaluable contribution of teachers took place on the occasion of Guru Purnima. The celebration got off to an auspicious start with a divine drama performance depicting the sincerity of disciple Aruni towards his Guru Dhoumya. It was followed by numerous dance & drama performances based on the lives of Eklavya & Dronacharya, Virat Kohli & his coach Rajkumar sir and Pujya Niruma and Pujya Deepakbhai highlighting the role of a teacher in shaping students’ life.
It was a student-led celebration in its truest sense.

'आज जो भी है हम सब हे आपकी बदोलत'
અંબા સ્કૂલના તમામ શિક્ષકોને શુભેચ્છા
ગુરૂ પૂર્ણિમાના અવસરે શિક્ષકોના અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા માટે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુરુ ધૌમ્ય પ્રત્યે શિષ્ય અરુણીની પ્રામાણિકતા દર્શાવતા દિવ્ય નાટક પ્રદર્શન સાથે ઉજવણીની શુભ શરૂઆત થઈ હતી. તે પછી એકલવ્ય અને દ્રોણાચાર્ય, વિરાટ કોહલી અને તેમના કોચ રાજકુમાર સર અને પૂજ્ય નીરુમા અને પૂજ્ય દીપકભાઈના જીવન પર આધારિત નૃત્ય અને નાટક પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓના જીવનને ઘડવામાં શિક્ષકની ભૂમિકા અને વિદ્યાર્થીના ગુરૂ પ્રત્યેના વિનય પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોને સરપ્રાઈઝ મળી હતી જેમાં વિદ્યાર્થીઓએ શિક્ષકો માટે કૃતજ્ઞતા વ્યકત કરી હતી.

Surprise Video for Teachers :    • Guru Purnima Status Video  || ગુરૂ પૂર્ણિમ...  
#respect #respectteachers #gurupurnimacelebration #akramscience #GuruPurnima GuruPurnimaCelebration #GuruPurnimaAtSchool #HonoringOurGurus #TeacherAppreciation #GuruShishyaParampara #GratefulForTeachers #GuruBlessings #GuruInspiration #TeacherGuidance #GuruPurnimaTradition #RespectYourGurus #GuruPurnimaFestival #GuruPurnimaVibes #TeacherMentors #gurupurnima2022 #CelebratingWisdom #GuruPurnimaRemembrance #TeacherGratitude #GuruPurnimaBlessings #GuruDhoumya #EklavyaDronacharya #dronacharya #ViratKolhliDrama #RajkumarSir #Drama

Follow us on :
Instagram -   / ambaschool  
Facebook -   / ambaschoolforexcellence  
YouTube -    / ambaschoolforexcellence  
Website - https://www.ambaschool.org/