Gopal Bharwad | અફિણી આંખ છે તારી | Afini Aankh Chhe Tari | New Love Song 2024 | 4K VIDEO
Full Song also Available for Downloading & Streaming online:-
♫ Instagram: https://shorturl.at/OcxTZ
♫ Wynk: https://tinyurl.com/2y7ysz8l
♫ Gaana: https://tinyurl.com/2547w3p8
♫ Jiosaavn: https://tinyurl.com/26a2kpwl
♫ Spotify: https://tinyurl.com/2aqcjw5c
♫ Apple: https://tinyurl.com/28w55oax
♫ Amazon Music: https://tinyurl.com/24rc5smz
♫ Youtube Music: https://tinyurl.com/2dj6tvzx
Produce & Present By STUDIO SARASWATI - Junagadh.
Producer : MANOJ N JOBANPUTRA
C.E.O : NEVIL MANOJ JOBANPUTRA
પ્રાચીન દેશી ભજન - જાહેર પ્રોગ્રામ સંતવાણી ના 4K વિડીયો નિહાળવા માટે અમારા FACEBOOK પેઈજ ને નીચે આપેલી લિંક ક્લિક કરી ફોલો કરો ને અવનવા સંતવાણી ડાયરા ના વિડીયો નિહાળો
Facebook Page : https://www.facebook.com/profile.php?...
Facebook Page : / officialstudiosaraswati
Facebook Page : https://www.facebook.com/Studiosarasw...
આપે અમારી ચેનલ @StudioSaraswati @studiosaraswatiofficialchannel @studiosaraswatimovies @StudioSaraswatiBhaktiSur & @gujjuhitsongs9393 સબસ્ક્રાઈબ ના કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરો ને બાજુ માં આપેલ બેલ આયકોન જારુર દબાવો & Up Coming 6th New Channel " STUDIO SARASWATI LIVE " Shortly
Song :- AFINI AANKH CHHE TARI - New Love Song 2024
Singer :- GOPAL BHARWAD
Lyrics :- JASHVANT GANGANI
Music :- VISHAL VAGHESHWARI
Concept & Director : PRANAV JETHVA JP
Editing : RAVINDRA S RATHOD
D O P : CHIRAG KACHHARIYA
Artist : KULDEEP MISHRA - CHHAYA THAKOR
Makeup & Hair : GEETA SOLANKI
Thanks INDARBHAI GAMARA - VIJAYSINH GOL
Music Label & Copyright Owner :- @StudioSaraswati
Media Partner : RDC MEDIA PVT LTD
#youtube #gopalbharwad #gopalbharvad #gopalbharwadnewsong #love #lovesong
Gujarati Lyrics
M- હે..અફીણી છે આંખ તારી નશો ભરપૂર છે (૨)
મનમાં જામી રંગીન મહેફીલ હૈયું હૈયું ગાંડુંતુર છે.
હે..પૂનમના ચાંદલિયા જેવું મજાનું રૂપ છે (૨)
દીલ નાં મારું રહેતું કાબૂ દિલ બેકરાર છે..
હે..અફીણી છે આંખ તારી નશો ભરપૂર છે (૨)
મનમાં જામી રંગીન મહેફીલ હૈયું હૈયું ગાંડુંતુર છે.
મ્યૂઝિક
=======
હે..ઉઘાડી આંખોનું તમે શમણું પચરંગી પ્રીત નું રૂપાળું.
પાંપણની પ્યારી પડથારે પ્રેમતણા રંગ રોજ ભરતું..
હે. રૂપરસ પીવા પ્રિતમ મનમારું આતુર છે (૨)
મળવા સાજણ તમારે સંગ મનડું મજબૂર છે..
હે..અફીણી છે આંખ તારી નશો ભરપૂર છે (૨)
મનમાં જામી રંગીન મહેફીલ હૈયું હૈયું ગાંડુંતુર છે.
મ્યૂઝિક
========
હે.. નાગણશી લટોરે સુંવાળી ડંખે છે નીંદરું અમારી.
બેધારી નેણની કટારી મીઠાં જખમ આપનારી..
ઘડીહશે નવરા દિયે ઘડનારો ચતુર છે (૨)
મળતાની હારે ભૂલ્યો ભાન ચિતડું ચકસૂર છે..
હે..અફીણી છે આંખ તારી નશો ભરપૂર છે (૨)
મનમાં જામી રંગીન મહેફીલ હૈયું હૈયું ગાંડુંતુર છે.
રોજ નવા અપડૅટ ની માહિતી માટે ચેનલ ને subcribe કરો.
STUDIO SARASWATI OFFICIAL @StudioSaraswati
STUDIO SARASWATI OFFFICIAL CHANNE@studiosaraswatiofficialchannel
STUDIO SARASWATI MOVIES @studiosaraswatimovies
STUDIO SARASWATI BHAKTI SUR @StudioSaraswatiBhaktiSur
વ્હાલા મિત્રો મારા ફેસબુક ની ફ્રેન્ડ્સ લિમિટ પુરી થઈ છે તો આપ મારા ફેસબુક પેજ માં જોડાવા વિનંતી આસાથે ખાસ લિંક આપેલી છે પ્લીસ ફોલો કરવા વિનંતિ Thanks From Producer " Official Studio Saraswati "
/ officialstudiosaraswati
Follow Us Studio Saraswati Accountv
Facebook : / officialstudiosaraswati
Facebook : / manoj.jobanputra.7
Facebook :- https://bit.ly/3rIKKuJ
Instagram :- https://bit.ly/3rHc1xx
Instagram : https://www.instagram.com/studiosaras...
Instagram : https://www.instagram.com/studiosaras...
Youtube :- https://bit.ly/3eqeKIF