પાનવાળો, સરળ કમાણીની લાલચ, યુપીઆઈ સુરક્ષા જાગૃકતા

Опубликовано: 17 Июль 2026
на канале: UPI Chalega
12,756,353
20

એક પાનવાળાને સરળ કમાણીની લાલચ આપીને અજાણ્યા વીડિયોને લાઈક કરવા કહેવાય છે, પાનવાળો આ છટકામાં ફસાઈ જશે કે પછી સાવધાનીથી પગલું ભરશે? આખી વાર્તા જાણવા માટે જુઓ. #MainMoorkhNahiHoon