આ વિડીયો કરંટ અફેરનો ખાસ રાજેશ હુદળ સર દ્વારા તૈયાર કરવામાં આવેલો છે જેની અંદર 2024 લોકસભા ના પરિણામોની સંપૂર્ણ ચર્ચા કરવામાં આવેલી છે.
આ વિડીયો લેક્ચર તમને લોકોને ખાસ કંડકટર થી કલેક્ટર સુધીની દરેક તૈયારીઓમાં ખૂબ જ ઉપયોગી રહેશે.
આ વિડીયો ગમે તો વધારે ને વધારે સેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.