Priesthood by fr kaushik - "પુરોહિત જીવન, ઇસુમય જીવન"

Опубликовано: 14 Сентябрь 2026
на канале: BBNSAMACHAR
1,205
19

visit: www.vijaymacwan.blogspot.com

રેવ. ફાધર કૌશિક પરમાર ઓ.સી.ડી. (મૂળ નડિયાદના) ઇન્ફન્ટ જીસસ ચર્ચ, ગોરવા-વડોદરામાં સભા પુરોહિત ફાધર સુનિલ સાથે પુરોહિત તરીકેની સેવા આપે છે. તેમનો સંઘ કાર્મેલાઇટ (OCD - ORDER OF DISCALCED CARMELITES) ફાધર્સ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં આ સંઘ માત્ર ગોરવા - વડોદરા ખાતે આવેલ છે.

આવો ફાધરને સાંભળીએ.
Please click on the video