Hi Friend
Hamaare Modern Service Channel main aapka Haardik Svaagat hai - Ashokkumar Raval
aaj ke is video me ham baat karenge આપણે મોબાઇલમાં અને કોમ્પ્યુટરમાં બંનેમાં પીએમ કિસાનના હપ્તાનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું એ વિશે વાત કરીશું તો પહેલા આપણે મોબાઇલ માંથી જોઈશું કોઈપણ ખેડૂતનું સ્ટેટસ, એના માટે સૌ પ્રથમ આપણે મોબાઇલમાં કોઈપણ બ્રાઉઝર હોય એ ઓપન કરી લઈશું
ત્યારબાદ સર્ચ કરીશું પીએમ કિસાન, અહીંયા પીએમ કિસાની ની ઓફિસિયલ સાઈડ છે પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ.in એ વેબસાઈટ પહેલા આવી જશે એના પર આપણે ક્લિક કરીશું આ સાઇડ પર આવ્યા પછી આપણે એનું સ્ટેટસ ચેક કરીશું.
અહીંયા જે પણ ખેડૂતનું આપણે સ્ટેટસ ચેક કરવું છે એનો મોબાઈલ નંબર એન્ટર કરીશું અહીંયા મેં મોબાઈલ નંબર એન્ટર કરી લીધો છે ત્યારબાદ ઉપર જે કેપ્ચા આપેલ છે તે કેપ્ચા આપણે નીચે કેપ્ચા કોડ ની અંદર એન્ટર કરીશું જેમાં પહેલી એબીસીડી ના અક્ષર પહેલી એબીસીડી માં બીજી એબીસીડી ના અક્ષર બીજી એબીસીડી માં અને જે અંક છે તે અંકમાં જ લખીશું
અહીંયા તમે જોઈ શકો છો કે જે પણ ખેડૂત છે એની પૂરી માહિતી અહીંયા આવી ગઈ છે અહીંયા પેમેન્ટ સ્ટેટસ ની અંદર જેટલા પણ એમને હપ્તા આવેલા છે એ હપ્તાનું લિસ્ટ આપેલ છે, બેક નામની અંદર એમને જે પણ બેંકમાં પૈસા આવેલા છે એને ડીટેલ આપેલી છે, ક્રેડિટ એકાઉન્ટમાં તેમના એકાઉન્ટના છેલ્લા ચાર અંક આપેલા છે
ત્યારબાદ ક્રેડિટ ડેટ ની અંદર એમને જે તારીખે પૈસા એકાઉન્ટમાં આવ્યા છે એ તારીખ આપેલી છે, એને નીચે યુટીઆર નંબર જે ટ્રાન્જેક્શન પણ કહેવાય છે એ આપેલ છે
તો મિત્રો આ રીતે કોઈપણ ખેડૂતને તમે પીએમ કિસાનો સ્ટેટસ ચેક કરી શકો છો અને તેમને પૈસા ના આવ્યા હોય તો એનું કારણ તમે જાણી શકો છો
PC / કોમ્પ્યુટર / લેપટોપ માંથી પીએમ કિસાન સન્માન નિધિ ના હપ્તા નું સ્ટેટસ જાણવા માટે આગળ નો વિડિયો આપણી ચેનલ Modern Service માંથી જોઈ લેવો... પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના પૈસા ચેક કરો ઓનલાઇન માહિતી | Pm Kisan Status Check kare
#PmKisanStatusCheck #SarkariYojna #OnlineUpdate
@ModernService
Please Subscribe My Youtube Channel Modern Service.
Koi Bhi Service ki ID, CSP, Distributer ID ya Device Lene Se Pahle Ek Baar Hamara Contact Jarur Kijiye
Hamari Taraf se aapko achchha Support aur Kam Daam Me vo Mil Jayega
Please Subscribe My Youtube Channel Modern Service.
Contact And Other Social Links
Whatsapp :- http://wa.me/919408384333
Website :- https://www.modernservice.in
Telegram Channel :- https://t.me/ModernServiceOfficial
Facebook :- / modernserviceofficial
Instagram :- / modern_service_official
modern service gujarati new update 2022 પીએમ કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન યોજના પીએમ કિસાન નો 12 મો હપ્તો પીએમ કિસાન કેવાયસી પીએમ કિસાન ના પૈસા ખેડૂત નો હપ્તો ખેડૂત 2000 નો હપ્તો પીએમ કિસાન નિધિ યોજના khedut samachar in gujarati કિસાન સમ્માન નિઘી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન સમ્માન નિધિ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના પૈસા ચેક કરો ઓનલાઇન માહિતી કિસાન સમ્માન નિધી યોજના પીએમ કિસાન નો હપ્તો નથી આવ્યો Pm kisan no hapto nathi aavyo 2000 kem na aavya Pm kisan 12th installment date 2022 Pm kisan no hapto online
pm kisan na paisa kem na aavya pm kisan no hapto khatama nathi aavyo પીએમ કિસાન નો હપ્તો નથી આવ્યો ચેક કરો ઓનલાઇન | Pm Kisan Status Check kare गुजराती नया अपडेट 2022 पीएम किसान सम्मान निधि योजना पीएम किसान सम्मान निधि योजना पीएम किसान 12 वीं किस्त पीएम किसान केवाईसी पीएम किसान पैसा किसान किस्त 2000 किस्त पीएम किसान सम्मान निधि योजना गुजराती किसान सम्मान निधि योजना में खेतत समाचार प्रधानमंत्री किसान सम्मान निधि योजना पीएम किसान सम्मान निधि योजना प्रधानमंत्री किसान सम्मान निधि योजना ऑनलाइन पैसे की जांच करें जानकारी किसान सम्मान निधि योजना पीएम किसान की किस्त नहीं मिली पीएम किसान नहीं हप्तो नथी आव्यो 2000 केम ना आव्य पीएम किसान 12 वीं किस्त की तारीख 2022 पीएम किसान नहीं हाप्टो ऑनलाइन अपराह्न किसान न पैसा केम न आव्य अपराह्न किसान न हप्तो कटामा नथि आव्यो अपराह्न किसान किस्त प्राप्त नहीं हुआ चेक ऑनलाइन | पीएम किसान स्टेटस चेक करे gujarati new update 2022 PM Kisan Samman Nidhi Yojana PM Kisan Samman Nidhi Yojana PM Kisan 12th Installment PM Kisan KYC PM Kisan Money Farmer Installment 2000 Installment PM Kisan Samman Nidhi Yojana khedut samachar in gujarati Kisan Samman Nidhi Yojana Pradhan Mantri Kisan Samman Nidhi Yojana PM Kisan Samman Nidhi Yojana Pradhan Mantri Kisan Samman Nidhi Yojana check money online Information Kisan Samman Nidhi Yojana PM Kisan installment not received Pm kisan no hapto nathi aavyo 2000 kem na aavya Pm kisan 12th installment date 2022 Pm kisan no hapto online pm kisan na paisa kem na aavya pm kisan no hapto khatama nathi aavyo pm kisan installment not received check online | Pm Kisan Status Check kare Hapto check karo, Kisan hapto, Pm kisan, Pm kisan 12th installment date 2022, Pm kisan Gujarati, Pm kisan beneficiary status check, Pm kisan hapto, Pm kisan hapto online, Pm kisan ka paisa kaise check kare, Pm kisan mahiti, Pm kisan na haptani mahiti, Pm kisan ni mahiti jova mate, Pm kisan no hapto 2022, Pm kisan official website, Pm kisan online check kai rite karvu, Pm kisan site, Pm kisan status, Pm kisan status check, gujarati, modern service, new update 2022, 2000 hapto