અમે પોતે કીડિયારું બનાવ્યું 🐜✨
સૌપ્રથમ ટોપરું લઈને તેમાં નાના નાના કાણા કર્યા.
પછી ઘી, બુરું અને બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી.
એ મિશ્રણને ટોપરામાં ભરીને કીડિયારું તૈયાર કર્યું.
મહેનત, મજા અને નવી શીખ — બધું એકસાથે મળ્યું 💪😊
#કીડિયારું #DIY #મજા #Gujarati