નૂતન વર્ષનો સર્વ કાર્ય સિદ્ધિ પ્રયોગ |

Опубликовано: 12 Сентябрь 2026
на канале: Dr Panckaj Nagar
1,951
93

તારીખ ૨ નવેમ્બર ૨૦૨૪ નૂતન વર્ષની શરૂઆત અને તમારા દરેકે દરેક અધૂરા રહેલા કાર્ય સિદ્ધિ માટેનો આ પ્રયોગ આપ અવશ્ય ધ્યાનપૂર્વક નિહાળો જાણો
શું કહે છે ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડો. પંકજ નાગર તમારી તન મન ધનની સફળતાના સોપાન સર કરવા બાબતે...

મિત્રો આ પ્રયોગની અંદર જે જે પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમ કે મીઠું જેને સબરસ કહેવામાં આવે છે અતિ શુભ વસ્તુ છે આપ જાણો છો કે મીઠા ના એટલા પ્રયોગ અને ઉપયોગ હોય છે કે જે માનવજાત માટે આશીર્વાદરૂપ છે. ફટકડી એન્ટિસેપ્ટિક છે. હળદર શુભત્વનું પ્રતિનિધિત્વ કરે છે.હળદર પર ગુરુ ગ્રહના આશીર્વાદ છે.કોલસો નજર લાગવાની વાત આવે ત્યારે કોલસાનો પ્રયોગ સદીઓથી ચાલતો આવે છે. ગોમતી ચક્ર વિશે તો તમે જાણો જ છો આલ્ફા બીટા ગામા તમામે તમામ કિરણોત્સર્ગ સર્વ શક્તિઓનો સમૂહ. જો આ પ્રયોગ નૂતન

આ પ્રયોગ નૂતન વર્ષના દિવસે સૂર્યોદયથી એક કલાકની અંદર તમે કરશો તો મને લાગે છે કે નવું વર્ષ તમારા માટે ખરેખર તન મન ધન થી નૂતન બની રહેશે અને તમારા ચહેરા ઉપર કુટુંબમાં ખુશીઓનો એક માહોલ સર્જાશે દિવાળી નૂતન વર્ષની શુભકામનાઓ

🍁🍁🍁 આ લેખ બંને લેખકો એ [email protected] એડ્રેસ હેઠળ પ્રસિદ્દ કરેલ છે.

🍁🍁🍁Digital creation Jaymin modi

#astrology #AstroGuru #bhagynabhed #drpanckajnagar #drrohannagar #grah #astrologyposts #numerology #horoscope2024