|| Gujarat virtual shala || ગુજરાત વર્ચ્યુઅલ શાળા || gujarat e-class ||

Опубликовано: 20 Июль 2026
на канале: Hitesh Pambhar Gujarat Virtual Teaching
4,040
103

ધોરણ 9થી 12 માં 48000 શિષ્યવૃત્તિ મેળવવાની માહિતીની લિંક
https://bit.ly/3mZJi2F

ધોરણ 9
https://drive.google.com/file/d/1vHE5...

ધોરણ 10
https://drive.google.com/file/d/1R6BZ...

અથવા
ધોરણ 10
https://drive.google.com/file/d/1Z31n...

ધોરણ 11
https://drive.google.com/file/d/19JHX...

ધોરણ 12
https://drive.google.com/file/d/19PH2...

શિક્ષણને લગતી માહિતી સૌથી પહેલા અને સૌથી સરળ રીતે મેળવવા subscribe કરો.

ઓનલાઇન પરીક્ષા આપવા માટેની લિંક અને આવતી અડચણો વિશે ...

1. સમય પહેલા લિંક ઓપન નહિ થાય.
2. વધુ સમય પછી પણ લિંક ઓપન નહિ થાય.
3. વધુ વિદ્યાર્થીઓ એકસાથે જોઇન્ટ થશે તો પણ લિંક ઓપન નહિ થાય.

આ વીડિયોમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ગુજરાત વર્ચ્યુઅલ શાળા માં ઓનલાઇન એક્ઝામ આપવાની માહિતી આપી છે..

ઓનલાઇન પરીક્ષા આપવા માટેની લિંક અને આવતી અડચણો

1. સમય પહેલા લિંક ઓપન નહિ થાય.
2. વધુ સમય પછી પણ લિંક ઓપન નહિ થાય.
3. વધુ વિદ્યાર્થીઓ એકસાથે જોઇન્ટ થશે તો પણ લિંક ઓપન નહિ થાય.