ગુજરાત સરકાર દ્વારા "ગુજરાત શહેરી આજીવિકા મિશન" તળે "દિનદયાલ અંત્યોદય રાષ્ટ્રીય આજીવિકા મિશન" (DAY-NULM) અંતર્ગત જામનગર મહાનગરપાલિકાની UCD શાખા માન્ય "વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ" દ્વારા નિમાયેલ જામનગર શહેરનાં કોમ્યુટર ટ્રેનીંગ સેન્ટર "રામ કોમ્યુટર્સ"માં સરકારશ્રી દ્વારા અપાતી ગ્રાન્ટમાંથી કોમ્યુટર તાલીમ અને જોબ.