આ વિડિઓમા આંખની મૂળભૂત રચના અને રેટીના કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવેલ છે. આંખ એ માનવ શરીરનુ એક સુંદર અંગ છે, તે એક એવુ સેન્સર છે જેના દ્વારા આપણે જોઈ શકીએ છીએ પરંતુ, સાથે સાથે તે એક જટિલ સિસ્ટમ પણ છે જેને સમજવાની જરૂર છે.
#retina #રેટીના #આંખનોપડદો
website link
https://mumbaieyeretinaclinic.com
Google Business Page
https://g.page/drmadhusudandavda?share
Reviews on Dr Madhusudan Davda
https://g.page/drmadhusudandavda/review
Facebook Page
/ drmadhusudandavda