મંગળ એટલે જ શુભ.આમ છતાં લગ્નજીવનને લઈને મંગળ નામનો ગ્રહ અતિ વિવાદાસ્પદ રહ્યો છે.
Source-
Divya bhasker
એક અતિ વિવાદાસ્પદ શુભ ગ્રહ: મંગળને આ ગ્રહો સાથે બેસાડવાથી લગ્નજીવનમાં ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામો,જાણો ગ્લોબલ એસ્ટ્રોગુરુ પાસેથી
Source-
https://divya.bhaskar.com/IzLoUgMPxOb
લગ્નમાં વિઘ્ન માત્ર અને માત્ર મંગળ નામનો ગ્રહ જ કરે છે. અલબત્ત આવું હું કહેતો નથી પરંતુ મંગળ ગ્રહના કેટલાક હિત્વાંછુ દ્વારા આવું વિવાદાસ્પદ નિવેદન વારંવાર કરવામાં આવે છે.
મંગળ ગ્રહને બદનામ કરી અને સંતાનોના મા બાપને લગ્ન બાબતે મંગળને લઈને ભડકાવવામાં આવે છે આમ છતાં મંગળ એ જ્યોતિષીઓ માટે કમાઉ દીકરો છે.
આ વીડિયોમાં ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉ.પંકજ નાગર મંગળ વિશેના પૂર્વગ્રહ ને લોકોના માનસપટ પરથી કાઢવા માટે કેટલીક અગત્યની વાતો જણાવે છે.
સામાન્ય રીતે કુંડળીમાં પ્રથમ, ચતુર્થ, સપ્તમ, અષ્ટમ અને વ્યય સ્થાનમાં મંગળ હોય તો તેને મંગળદોષ કહેવામાં આવે છે પરંતુ ડો. પંકજ નાગર જણાવે છે કે મંગળ દોષના કેટલાક અપવાદ પણ છે અને આવા અપવાદ વાળા મંગળને મંગળદોષ કહી શકાય નહીં.
વીડિયોમાં સાથે સાથે એ સમજ પણ આપવામાં આવી છે કે મંગળ સામે શનિ અને રાહુ કે સૂર્ય જેવા ગ્રહોને બેસાડીને લગ્નજીવનનું કે વર વધુનું મેચ મેકિંગ કે ટ્યુનિંગ કરવું જોઈએ નહીં.... અન્યથા તેના પરિણામ લગ્નજીવનમાં અતિ ગંભીર આવે છે.
☀️ ડૉ.પંકજ નાગર (ગ્લોબલ એસ્ટ્રોગુરુ)☀️
📧 [email protected]
☎️ Mo.No. 098751 21794 / 076000 50100
#astrologer #astrology #astrologyposts #astrotips #remedies #astroguru #drpanckajnagar #astroremedies