હાલ ને સહિયર હાલ ને | સરલાબેન | આવું નવું ભજન તો ક્યાંય ના જોવા મળે | gujarati bhajan |

Опубликовано: 16 Июль 2026
на канале: Satsangi Bhajan Mandal
8,693
99

હાલ ને સહિયર હાલ ને | સરલાબેન | આવું નવું ભજન તો ક્યાંય ના જોવા મળે | gujarati bhajan | #ભજન,#bhajan
◆◆◆◆◆◆◆◆◆◆◆◆ભજન લિરીક્સ◆◆◆◆◆
હાલ ને સૈયર હાલને રે કાના ને જોવા
કોઈ તો બતાવો રે જશોદા ના લાલને
હમણાં જોયો તો મેતો જશોદા ના ખોળે
ખોળો ખુંદતા રે કાન કુંવર લાલને..હાલને સૈયર..
હમણાં જોયો તો મેતો નંદજી ની પાસ માં
લાડ લડાવતા રે કાન કુંવર લાલને..હાલને સૈયર..
હમણાં જોયો તો મેતો બલરામની સાથમાં
ગેડી દડો રમતા રે હરે હરે શામળા..હાલને સૈયર..
હમણાં જોયો તો મેતો કાલંદી ને કાંઠડે
કાળી નાગ નાથતા રે હરે હરે શામળા..હાલને સૈયર..
હમણાં જોયો તો મેતો ગોવાળો ની સંગમાં
ગાયો ચરાવતા રે માધવ લાલને..હાલને સૈયર..
હમણાં જોયો તો મેતો વનરા તે વનમાં
રાસ રમાડતા રે રાધે રાધે શામળા..હાલને સૈયર..
હમણાં જોયો તો મેતો ગોપીઓના ઘરમાં
માખણ ખાતા રે ગોપીઓના ઘરમાં
હમણાં જોયો તો મેતો સત્સંગી મંડળ
દર્શન દેતા રાધે રાધે શામળા..હાલને સૈયર..
●●●●●●●●●●●●●●●●●●●●●●●●●
સત્સંગી મંડળ ચેનલ માં આપનું સ્વાગત છે
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
સત્સંગી મંડળ માં તમને આધ્યાત્મિક અનુભવ કરાવવા માટે સમર્પિત છે જેમાં વિવિધ દેવી-દેવતાઓના ભજનો,લોકગીતો, હસ્યગીતો, સત્સંગ ની વાર્તાઓ,કથાઓ તથા સમજવા જેવા સુંદર ગીતો અમારી ચેનલ માં શામેલ છે.ભક્તિના સ્તોત્રોથી માંડીને ઈશ્વરભક્તિ, ઈષ્ટ દેવતા-ભક્તિ, ગુરુ-ભક્તિ અને આવાં બીજાં ઘણાં ભજનો, જે તમને ભક્તિની દુનિયામાં લીન કરે છે અને તમને આ ભ્રામક જીવનમાંથી ઈશ્વરની ભક્તિ તરફ લઈ જાય છે. અમારા ભજનો તમને આધ્યાત્મિકતા અને શાંતિના ભક્તિ માર્ગ પર લઈ જશે. તેથી, સત્સંગી મંડળ સાથે ભગવાનને શરણે જાઓ.
*************
આ સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ છે જેમાં તમને જ્ઞાનના સ્તોત્રો અને દેવી-દેવતાઓના ભજનો તથા કથા,સત્સંગ ની વાર્તા ઓ સાંભળવા મળશે.

જો તમને આ ચેનલ પર અપલોડ કરેલા ભજનો ગમતા હોય, તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને તેની બાજુના બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી જ્યારે પણ અમે આ ચેનલ પર કોઈ વિડિયો અપલોડ કરીએ, ત્યારે તમને વિડિઓ મુકયાની સૂચના મળી રહે અને અમારા નવા વિડિઓ ને પહેલા જોઈ શકો.

જો તમને અમારા વિડિઓ ગમે તો વિડિઓ ને સંપૂર્ણ જુઓ લાઈક કરો જેથી અમે તમારા માટે વધુ સારા ભજનો લાવી શકીએ અને અમારા ઉત્સાહ ને જાળવી રાખી શકીએ

Note - સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ પર વિડિયો અપલોડ કરેલો, પરવાનગી વિના અન્ય કોઈપણ ચેનલ પર અપલોડ કરી શકાશે નહીં

જો કોઈ પરવાનગી વગર અપલોડ કરશે તો કોપીરાઇટ ગુનો તથા સ્ટ્રાઈક આવી શકે છે

🙏સૌ ભક્તો ને સત્સંગી મંડળ ના જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી , રાધે રાધે

LIKE & COMMENT & SUBSCRIBE
__________________________________________
#satsangimandal
#satsangibhajanmandal
#સત્સંગીમંડળ
#સત્સંગીભજનમંડળ
____________________________
ગુજરાતી ભજન,
ક્રિષ્ના ભજન,
ક્રિષ્ના ભજન ગુજરાતી,
રણછોડરાય ના ભજન,
રણછોડજી ના ભજન,
રામ ધૂન ભજન,
રામ ના ભજન,
ગુરુજી ના ભજન,
ગુરુની વાણી,
મંડળી ના ભજન,
કનૈયા ના ભજન,
કનૈયા ધૂન,
કાનુડા ના ભજન,
કાનુડા ના નવા ગીત,
કાનુડા ના કીર્તન,
કાના ના ભજન,
કૃષ્ણ ભગવાન ના ભજન,
કૃષ્ણ ના ભજન,
કૃષ્ણ લીલા ના ભજન,
ગુજરાતી નવા ગીત,
મંડળ ના ભજન,
ભજન મંડળ,
ભજન મંડળી,
દેશી ભજન ,
ભજન દેશી,
ભજન સંતવાણી,
ભજન ગુજરાતી,
2024 ગુજરાતી ભજન,
2024 ભજન ગીત,
નવા ભજન 2021,