૧૦૦૦ માણસોની રસોઈ માત્ર પાંચ જ મીનીટમાં બની જાય છે ગુજરાતમાં આવેલા આ મંદિરે

Опубликовано: 01 Ноябрь 2024
на канале: Gujarat Darshan
176,113
2k

૧૦૦૦ માણસોની રસોઈ માત્ર પાંચ જ મીનીટમાં બની જાય છે ગુજરાતમાં આવેલા આ મંદિરે | ગુજરાતનાં આ મંદિરનું રસોડું બુલેટ ટ્રેનની ઝડપે ચાલે છે માત્ર પાંચ મીનીટમાં બને છે હજાર માણસોની રસોઈ | ભુરખિયા હનુમાનજીનું અત્યાધુનિક રસોડું

સ્થળ : ભુરખિયા હનુમાન મંદિર
સરનામું : ભુરખિયા ગામ, દામનગર નજીક, જિલ્લો અમરેલી

#salangpur #salangpurdham #hanuman