Piyar Mare Ramva Javu || પિયર મારે રમવા જવું || Babu Ahir Khushi Ahir New Song 2025

Опубликовано: 18 Май 2026
на канале: Babu Ahir Vrajvani
424,388
3.5k

#babuahir #khushiahir #kanudo #janmasthamisong #kanudo_status
#janmashtamispecial #janmashtamiwhatsappstatus

Piyar Mare Ramva Javu || પિયર મારે રમવા જવું || Babu Ahir Khushi Ahir New Song 2025

Song: Piyar Mare Ramva Javu
Singer: Babu Ahir,Khushi Ahir
Music: Rajni Prajapati (Vagad Recording Studio Deesa)
Lyrics: Babu Ahir,Mahebub Mir
D.O.P.: Keyur Gajjar & Mahesh DUNGLA
Director: Keyur Gajjar (Bhalara Production 8238830006)
Producer: Babu Ahir
Music Label & Copyright: Babu Ahir Vrajvani
Support: Ravechi Farm House Adesar
Spot: Sanjay Sadhu.

આયા આયા કાનુડા દાણા, કાનુડો મારે રમવા જાવું
મને પિયર મેલવા હાલો, કાનુડો મારે રમવા જાવું

હો હો શ્રાવણ વદ આઠમ ની મેઘલી રાતે
હો હો ઝરમર વરસે મેહુલો માથે

આયા નદીએ પૂરના પાણી, કેમ તમે રમવા જાશો


જાગી નિંદારાય ઘેરાળી, હું ઝબકી ને જોવાં હાલી
કાન્હે વેરણ વાહળી વગાડી, હું કાનુડો રમવા હાલી

હો હો રાધા અમે ગાયું ગોવાળિયાને સંગે
હો હો કદમ ના ઝાડે પીપર ના છાંયે

માથે વર્ષે મેઘની હેલી.

વાંકડિયા વાળ મોર પીંછી પીતાંબર પ્યારા લાગે
દીઠી આંખડી મુરત મીઠી, કાનુડો મારે રમવા જાવું

હોહો ગોવાલળ અમે રિજાયા મેઘ મલ્હારે
હોહો મીઠાં જોને મોર બપૈયા પુકારે

રાસ રમવા રઢિયાળી રાતે, ગોપીઓ સંગ રમવા આવો

---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!

💗Like us on Facebook:
💜 Follow us on Instagram:

🚩 નવા લાઈવ ગુજરાતી ગીત, આલબમ સોન્ગ, દાંડિયારાસ, સંતવાણી, ડાયરા ના વિડિઓ જોવા માટે Notification On કરો, તેમજ યુટ્યુબ પર લાઈવ જોવા માટે BABUAHIR VRAJVANI ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને 🔔બેલ આઈકન ને દબાવો જેથી નવા વિડિઓ ની માહિતી મળે સૌથી પહેલા...🚩