શિયાળામાં આ 4 વસ્તુ જરૂર કરવી . જાણો આયુર્વેદ
મો - 94844 94574
કોઈ પણ તકલીફ માટે ઘરબેઠા ઓનલાઇન સારવાર લેવા માટે ફોન કરો.
-----
chapters
00:00 - પરિચય: શિયાળામાં વધતા 4 મુખ્ય રોગો વિશે વાત
00:45 - કફ–એલર્જી કેમ વધે છે અને બાળકોમાં શા માટે વધારે થાય છે
01:18 - સૌથી પહેલી કાળજી: કાન–નાક –છાતી ઢાંકીને રાખવાની જરૂર
01:28 - બીજી કાળજી: છાતીમાં કફ ના જામે તે માટે તેલની માલિશ અને શેક
02:14 - ત્રીજી કાળજી: સૂંઠ-ગોળ-ઘી-ગંઠોળાના લાડુથી કફ નિયંત્રણ
02:30 - ચોથી કાળજી: સીતોપલાદી, તાલીસાદી જેવા આયુર્વેદિક ચુર્ણનો ઉપયોગ
03:15 - સાંધાના દુખાવા: શિયાળામાં કેમ વધે છે અને ઘરગથ્થું ઉપાય
04:27 - ચામડી ની સમસ્યા વધે છે અને ચામડી ની સમસ્યા માટે ના ઉપાયો
06:36 - પગના વાઢીયા: કારણ અને દિવેલ નો ઉપયોગ રોગ માં રાહત આપે છે
-----
દવાખાના નું એડ્રેસ
To - ગાંધીધામ ( કચ્છ )
સંજીવની આયુર્વેદ પંચકર્મ હોસ્પિટલ
ડો. વિશાલ પંડ્યા ( M.D.Ayurved )
મો - 94844 94574
2 જો માળ ,
ટાઈમ સ્કવેર - 1
સિંધુબાગ રોડ ,
વોર્ડ - 7/B ,
ગુરુકુળ ,
ગાંધીધામ ,
ગુજરાત ,
પિન - 370201
હોસ્પિટલ નો સમય = સવારે 11 થી 2 અને સાંજે 5 થી 8
———-
વધુ માહિતી માટે અમારા
94844 94574 નંબર ઉપર Hi લખી ને વોટ્સએપ કરો.
#gujarati #ayurveda #healthtips #doctor